બાયોલોજી (Biology)
વર્ગીકરણના જુદા-જુદા સ્તરે ગોઠવાયેલા સજીવોનાં જૂથોમાંથી મુખ્ય જૂથને શું કહે છે ?

સૃષ્ટિ
કુળ
વર્ગ
જાતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ભ્રૂણ સંવર્ધનનું પ્રયોજન શું છે ?

પ્રાંકુરોનું પુર્નજનન
કોષોમાં જૈવભારનું નિર્માણ
સુષુપ્ત બીજમાં પ્રાંકુરનો વિકાસ
જીવરસનું અલગીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લાયસોઝોમ કયા કાર્ય સાથે સંકળાયેલ નથી ?

વિઘટન
શ્વસન
પ્રવાહીભક્ષણ
ઘનભક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એકકોષી લીલનું ઉદાહરણ નીચેનામાંથી કઈ લીલ છે ?

ક્લેમિડોમોનાસ
સ્પાયરોગાયરા
નોસ્ટોક
ઓસીલેટોરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મધ્યશ્લેષ્મ કોની વચ્ચે આવેલું હોય છે ?

બાહ્યસ્તર અને અંતઃસ્તર
મધ્યસ્તરની તરત જ નીચે
બાહ્યસ્તર અને મધ્યસ્તર
મધ્યસ્તર અને અંતઃસ્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP