છંદ 'ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની' પંક્તિનો છંદ ઓળખાવો. પૃથ્વી હરિગીત શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી હરિગીત શિખરિણી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ જણાવો. મજસતગાગા મસસજતગાગા મસજસતતગા મસતતજસગા મજસતગાગા મસસજતગાગા મસજસતતગા મસતતજસગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો. સ્ત્રગ્ઘરા સવૈયા શાર્દૂલવિક્રીડિત હરિગીત સ્ત્રગ્ઘરા સવૈયા શાર્દૂલવિક્રીડિત હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચેનામાંથી કયું ઉદાહરણ 'હરિગીત' છંદનું છે ? અમારા એ દાદા વિપુલ વડના ઝૂંડ સરખા ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય હું માનવી માનવ થાઉ તો ઘણું અમારા એ દાદા વિપુલ વડના ઝૂંડ સરખા ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય હું માનવી માનવ થાઉ તો ઘણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ 'ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની' પંક્તિનો છંદ ઓળખો. મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી હરિગીત મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ દરેક ચરણમાં = 15 માત્રા કયા છંદમાં હોય છે ? હરિગીત દોહરો ચોપાઈ પૃથ્વી હરિગીત દોહરો ચોપાઈ પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP