Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District એક વર્તુળનો પરિઘ 251.2 સેં.મી. છે, તો તેનો વ્યાસ ___ સે.મી. છે. (p = 3.14 ) 40 80 60 50 40 80 60 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District વર્તુળની મોટામાં મોટી જીવાને ___ કહે છે. વ્યાસ ક્ષેત્રફળ ત્રિજ્યા પરિઘ વ્યાસ ક્ષેત્રફળ ત્રિજ્યા પરિઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District વજીર એટલે... મંત્રી સંત્રી પ્રધાન સૈનિક મંત્રી સંત્રી પ્રધાન સૈનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ક્રિકેટની રમત માટે 'ગ્રીન પાર્ક' સ્ટેડિયમ કયાં આવેલું છે ? કલકત્તા બેંગ્લોર મોહાલી કાનપુર કલકત્તા બેંગ્લોર મોહાલી કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોઈપણ સંસ્થાના પ્રારંભિક વેબ પેઈજ ને શું કહે છે ? પોર્ટલ હોમ પેજ ફ્રન્ટ પેજ વેબ સાઈટ પોર્ટલ હોમ પેજ ફ્રન્ટ પેજ વેબ સાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District રમેશે રડતા સાદે કહ્યું - આ વાક્યમાં 'રડતા' શબ્દ ___ છે. નામ ક્રિયાપદ સર્વનામ વિશેષણ નામ ક્રિયાપદ સર્વનામ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP