કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને તાજેતરમાં ફ્રાન્સમાં કોરોના વાઈરસનો નવો વેરિયેન્ટ મળી આવ્યો. આપેલ પૈકી એક પણ નહીં આ વેરિયન્ટને ઈન્સ્ટિટ્યૂટ્સ હોસ્પિટલો-યુનિવર્સિટેયર્સ (IHU અથવા યુનિવર્સિટી હોસ્પિટલ ઈન્સ્ટિટ્યૂટ્સ) નામ અપાયું છે. આપેલ બંને તાજેતરમાં ફ્રાન્સમાં કોરોના વાઈરસનો નવો વેરિયેન્ટ મળી આવ્યો. આપેલ પૈકી એક પણ નહીં આ વેરિયન્ટને ઈન્સ્ટિટ્યૂટ્સ હોસ્પિટલો-યુનિવર્સિટેયર્સ (IHU અથવા યુનિવર્સિટી હોસ્પિટલ ઈન્સ્ટિટ્યૂટ્સ) નામ અપાયું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) વિશ્વ યુદ્ધ અનાથ દિવસ (World Day Of War Orphans) ક્યારે મનાવાય છે ? 9 જાન્યુઆરી 5 જાન્યુઆરી 6 જાન્યુઆરી 3 જાન્યુઆરી 9 જાન્યુઆરી 5 જાન્યુઆરી 6 જાન્યુઆરી 3 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં આસામ સરકારે ક્યા ઉદ્યોગપતિને આસામ વૈભવ પુરસ્કાર એનાયત કર્યો ? ગૌતમ અદાણી મુકેશ અંબાણી રતન તાતા અદાર પુનાવાલા ગૌતમ અદાણી મુકેશ અંબાણી રતન તાતા અદાર પુનાવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું વિધાનો પસંદ કરો. આપેલ બંને 12મા રાષ્ટ્રીય મતદાતા દિવસ (25 જાન્યુઆરી)ની થીમ 'મેકિંગ ઈલેકશન્સ ઈન્કલુઝિવ, એક્સિસિબલ એન્ડ પાર્ટિસિપેટિવ' હતી. આપેલ પૈકી એક પણ નહીં આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ (24 જાન્યુઆરી), 2022ની થીમ 'ચેન્જિંગ કોર્સ, ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન’ હતી. આપેલ બંને 12મા રાષ્ટ્રીય મતદાતા દિવસ (25 જાન્યુઆરી)ની થીમ 'મેકિંગ ઈલેકશન્સ ઈન્કલુઝિવ, એક્સિસિબલ એન્ડ પાર્ટિસિપેટિવ' હતી. આપેલ પૈકી એક પણ નહીં આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ (24 જાન્યુઆરી), 2022ની થીમ 'ચેન્જિંગ કોર્સ, ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન’ હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ (DPIIT) ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે ? ગૃહ મંત્રાલય MSME મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય MSME મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ખેલો ઈન્ડિયા ગેમ્સ 2023નું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવશે ? ઓડીશા છત્તીસગઢ હરિયાણા મધ્ય પ્રદેશ ઓડીશા છત્તીસગઢ હરિયાણા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP