અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે.
અલંકાર
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
ઉપમેય અને ઉપમાન વચ્ચે તુલના કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે ?
અલંકાર
'ડોસો જાણે નરસિંહ અવતાર હતો' - આ વાક્યમાં કયો અલંકાર છે ?
અલંકાર
કોઇ પંક્તિમાં એક શબ્દના બે અર્થ થાય તો કયો અલંકાર બને છે.
અલંકાર
'કાળુને રાજુની ગાળો ગોળથીયે વધુ મીઠી લાગતી' અલંકારનો પ્રકાર જણાવો.
અલંકાર
'રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણનું યુદ્ધ' વાક્યનો અલંકાર જણાવો.