Loading [Contrib]/a11y/accessibility-menu.js

અલંકાર
દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય - કયો અલંકાર છે ?

શ્લેષ
યમક
રૂપક
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
તડકો-છાયડો રમત રમતા હતા.

રૂપક
વ્યાજસ્તુતિ
ઉપમા
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચેના વિકલ્પોમાં કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી ?

મૃણાલ ગાંડાની માફક જોઈ રહી.
ઈસ્ત્રી કરેલાં વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે.
અઘોર અવધૂત શી હતી જ છટા મધ્યાહ્નની
મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
જ્યારે કાવ્યપંક્તિમાં નિર્જીવની અંદર ચેતનનું આરોપણ કરવામાં આવે, તે સજીવ હોય તેવું દર્શાવવામાં આવે ત્યારે ___ અલંકાર બને.

રૂપક
શ્લેષ
સજીવારોપણ
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
ફૂલડાંકટોરી ગૂંથી લાવ; જગમાલણી રે બેન !

શ્લેષ
અનન્વય
રૂપક
વર્ણાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
ફૂલ સમા અમ હૈડાં તમે લોઢે પડ્યાં બાપુ !

ઉપમા
સજીવારોપણ
ઉત્પ્રેક્ષા
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP