અલંકાર નીચેના વિકલ્પોમાં કયું ઉદાહરણ ઉત્પ્રેક્ષા અલંકારનું નથી ? હોડી જાણે આરબઘોડી એમનું હૃદય હતું કામમાં ડૂબેલું શકે સુરતમાં ભૂકંપ આવે રખે અમદાવાદમાં વરસાદ આવે હોડી જાણે આરબઘોડી એમનું હૃદય હતું કામમાં ડૂબેલું શકે સુરતમાં ભૂકંપ આવે રખે અમદાવાદમાં વરસાદ આવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેનામાંથી કયો અલંકાર રૂપક અલંકાર નથી ? ગીતાનું મુખ ચંદ્ર કરતા પણ સુંદર છે મને રામરમકડું જડિયું, રાણાજી! મને રામરમકડું જડિયું. જળ એજ જીવન ! બપોર એક મોટું શિકારી કૂતરું છે ગીતાનું મુખ ચંદ્ર કરતા પણ સુંદર છે મને રામરમકડું જડિયું, રાણાજી! મને રામરમકડું જડિયું. જળ એજ જીવન ! બપોર એક મોટું શિકારી કૂતરું છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર અલંકાર શબ્દનો સામાન્ય અર્થ શો થાય ? બંગડી આભૂષણ સૌંદર્ય શોભી ઊઠવું બંગડી આભૂષણ સૌંદર્ય શોભી ઊઠવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'વદન સુધાકરને રહું નિહાળી' - અલંકાર ઓળખાવો. ઉપમા અનન્વય રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.કૈ કેટલાયે રંગ હું તો ઘોળું, કે મન મારું ભોળું ભોળું ઉત્પ્રેક્ષા આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ યમક ઉત્પ્રેક્ષા આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.કો ફેંકશો ના અહી શબ્દકાંકરી. ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP