અલંકાર
'શિશુ સમાન ગણી સહદેવ ને' વાક્યનો અલંકાર જણાવો.
અલંકાર
'દીવા નથી, દરબારમાં છે અંધારું ઘોર' માં કયો અલંકાર છે ?
અલંકાર
અલંકારના મુખ્ય પ્રકાર ___ છે.
અલંકાર
'તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતાં' આ વાક્યમાં કયો અલંકાર છે ?
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
કૈ કેટલાયે રંગ હું તો ઘોળું, કે મન મારું ભોળું ભોળું
અલંકાર
"શું તમારી બહાદુરી ! ઉંદર જોઈને નાઠા" અલંકાર ઓળખાવો.