અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
સાટે આજે ગાજે ઓલું હાલરડું.
અલંકાર
નીચેની પંક્તિઓ માટેના સાચો અલંકાર શોધો.
'હસ્તકમળથી કાજળ હાર્યું, જળમાં કીધું ઘર :
ઉદર દેખી દમયંતીનું સુકાયું સરવર.'
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
આ પોતાની ડોલ છે.
અલંકાર
દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય - કયો અલંકાર છે ?
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
કો ફેંકશો ના અહી શબ્દકાંકરી.
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે.