Talati Practice MCQ Part - 3 252 એ કઈ અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર છે. 2 × 3 × 3 × 3 × 7 2 × 2 × 2 × 4 × 7 3 × 3 × 3 × 3 × 7 2 × 2 × 3 × 3 ×7 2 × 3 × 3 × 3 × 7 2 × 2 × 2 × 4 × 7 3 × 3 × 3 × 3 × 7 2 × 2 × 3 × 3 ×7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતમાં ‘ગરીબ કલ્યાણ મેળા’નો પ્રારંભ કયારે થયો હતો ? ઈ.સ. 2011 ઈ.સ. 2009 ઈ.સ. 2005 ઈ.સ. 2003 ઈ.સ. 2011 ઈ.સ. 2009 ઈ.સ. 2005 ઈ.સ. 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રોહનભાઈને બેંકમાં રૂા.17,000 નું એક વર્ષનું સાદું વ્યાજ 1190 રૂ. મળે છે તો તેમને કેટલા વ્યાજદરે રકમ મળી ? 9% 7% 5.5% 6% 9% 7% 5.5% 6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કોની જગ્યાએ શ્રી ગ્રેહામ રીડની ભારતીય પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવી હતી ? રાજેન્દ્ર સિંહ હરેન્દ્ર સિંહ હરીશ સાલ્વે દેવેન્દ્ર સિંહ રાજેન્દ્ર સિંહ હરેન્દ્ર સિંહ હરીશ સાલ્વે દેવેન્દ્ર સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ક્યા સાધનથી ભેજના પ્રમાણની આપો આપ નોંધ લેવાય છે ? એનિમોમીટર બેરોમીટર વર્ષામાપક હાઈગ્રોમીટર એનિમોમીટર બેરોમીટર વર્ષામાપક હાઈગ્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતમાં હરપ્પીય સંસ્કૃતિના અવશેષો પહેલા વહેલા કઈ સાલમાં પ્રાપ્ત થયેલ ? 1952 1935 1944 1931 1952 1935 1944 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP