અલંકાર 'નથી વળી સંશયને પાંખ : ફૂટી એને રૂવે રૂવે આંખ.' - આ વાક્યમાં કયો અલંકાર છે ? અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ યમક વર્ણસગાઈ અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ યમક વર્ણસગાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલને શંખ મૃદંગ પ્રાસસાંકળી વર્ણાનુપ્રાસ અનન્વય અંત્યાનુપ્રાસ પ્રાસસાંકળી વર્ણાનુપ્રાસ અનન્વય અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેનામાંથી કયો ઉપમા અલંકાર નથી તે ઓળખો. "રૂપે અરુણ ઉદય સરખો" "ગુલછડી સમોવડી તે બાલિકા હતી" "મા તે મા, બીજા બધા વનવગડાના વા" "કાળજે ઊંડા કળણ છે, છદ્મ જેવી જિંદગી" "રૂપે અરુણ ઉદય સરખો" "ગુલછડી સમોવડી તે બાલિકા હતી" "મા તે મા, બીજા બધા વનવગડાના વા" "કાળજે ઊંડા કળણ છે, છદ્મ જેવી જિંદગી" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.કૈ કેટલાયે રંગ હું તો ઘોળું, કે મન મારું ભોળું ભોળું યમક ઉત્પ્રેક્ષા અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ યમક ઉત્પ્રેક્ષા અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેના વિકલ્પોમાં કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી ? મૃણાલ ગાંડાની માફક જોઈ રહી. મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. અઘોર અવધૂત શી હતી જ છટા મધ્યાહ્નની ઈસ્ત્રી કરેલાં વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે. મૃણાલ ગાંડાની માફક જોઈ રહી. મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. અઘોર અવધૂત શી હતી જ છટા મધ્યાહ્નની ઈસ્ત્રી કરેલાં વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ઈશ્વરની કલ્પના જાણે મરતી મરતી પાછી આવી. ઉપમા યમક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા યમક રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP