સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (25)³ - (75)³ + (50)³ ની કિંમત ___ મળે ? 1,85,275 0(zero) -281250 -275000 1,85,275 0(zero) -281250 -275000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકની એક સંખ્યા અને તેના અંકોના સ્થાન અદલબદલ કરવાથી મળતી નવી સંખ્યાનો સરવાળો હંમેશા ___ નિઃશેષ વિભાજ્ય હોય છે. 11 વડે 10 વડે ચોક્કસ ન કહી શકાય 9 વડે 11 વડે 10 વડે ચોક્કસ ન કહી શકાય 9 વડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સંખ્યાઓનો સ૨વાળો 40 અને તેમનો ગુણાકાર 3680 હોય, તો તેમના વ્યસ્તોનો સરવાળો કેટલો થાય ? 1/92 2/77 2/47 1/84 1/92 2/77 2/47 1/84 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 64 ના ઘનમૂળનું વર્ગમૂળ કેટલું થાય ? 4 2 એક પણ નહીં 8 4 2 એક પણ નહીં 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 120, 504 અને 882 નો ગુરૂત્તમ સામાન્ય અવયવ ___ છે. 7 6 120 એક પણ નહીં 7 6 120 એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાના અંકોનો ગુણાકાર 21 છે. જો સંખ્યામાં 36 ઉમેરવામાં આવે તો મળતી નવી સંખ્યાના અંકો, જુની સંખ્યાના અંકોની અદલાબદલી કરવાથી મળે છે. તો તે સંખ્યા શોધો. 27 37 72 73 27 37 72 73 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP