કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલા ભરત સુબ્રમણ્યમ કઇ રમત સાથે સંકળાયેલા છે ? ક્રિકેટ ચેસ ફૂટબોલ ટેબલ ટેનિસ ક્રિકેટ ચેસ ફૂટબોલ ટેબલ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR, 2021 અનુસાર, ગુજરાતમાં ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા વૃક્ષ આચ્છાદન છે ? 4.35% 2.80% 1.75% 3.75% 4.35% 2.80% 1.75% 3.75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) પદ્મ પુરસ્કારો એનાયત કરવાની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી ? વર્ષ 1961 વર્ષ 1951 વર્ષ 1949 વર્ષ 1954 વર્ષ 1961 વર્ષ 1951 વર્ષ 1949 વર્ષ 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશો સાથે પ્રશાંત મહાસાગરમાં સી ડ્રેગન 22 અભ્યાસમાં ભાગ લીધો હતો ?1. ઓસ્ટ્રેલિયા 2. કેનેડા 3. જાપાન 4. અમેરિકા 5. દ. કોરિયા 2, 3 અને 5 1, 2, 3, 4 અને 5 1, 2, 3 અને 4 1, 3 અને 4 2, 3 અને 5 1, 2, 3, 4 અને 5 1, 2, 3 અને 4 1, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત વન સ્થિતિ અહેવાલ અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ 2021માં 17મું પ્રકાશન પ્રકાશિત થયું છે તે ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (FSI) દ્વારા દ્વિવાર્ષિક ધોરણે પ્રકાશિત થાય છે. પ્રથમ સર્વેક્ષણ 1978માં પ્રકાશિત થયું હતું. આપેલ તમામ 2021માં 17મું પ્રકાશન પ્રકાશિત થયું છે તે ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (FSI) દ્વારા દ્વિવાર્ષિક ધોરણે પ્રકાશિત થાય છે. પ્રથમ સર્વેક્ષણ 1978માં પ્રકાશિત થયું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારતની પ્રથમ મોબાઈલ હની પ્રોરોસિંગ વેન ક્યા રાજયમાં લૉન્ચ કરવામાં આવી ? મેઘાલય અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મેઘાલય અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP