ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ? અડાલજની વાવ વેદ મંદિર સીદી સૈયદની જાળી દરિયાખાનનો ઘુમ્મટ અડાલજની વાવ વેદ મંદિર સીદી સૈયદની જાળી દરિયાખાનનો ઘુમ્મટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખંભાલય માતાનું પવિત્ર સ્થાનક માંડલ કયા જિલ્લામાં આવેલું છે ? મહેસાણા ગાંધીનગર અમદાવાદ રાજકોટ મહેસાણા ગાંધીનગર અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયું વસ્ત્ર પુરુષો જ ધારણ કરે છે ? મોસરિયું મોસલો જીમી ટંગલિળો મોસરિયું મોસલો જીમી ટંગલિળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુહાઈ સિંચાઈ યોજના ક્યાં જિલ્લામાં આવેલ છે ? બનાસકાંઠા પંચમહાલ સાબરકાંઠા વડોદરા બનાસકાંઠા પંચમહાલ સાબરકાંઠા વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મચ્છુની સહાયક નદી ડેમીનદીના કિનારે કયું શહેર આવેલું છે ? વાંકાનેર માળીયા મીયાણા ટંકારા મોરબી વાંકાનેર માળીયા મીયાણા ટંકારા મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ.... પાંચાલ કુંવરી દ્રોપદીના સ્વયંવરની યાદગીરી છે. અર્જુન અને સુભદ્રાના લગ્નની ઉજવણી છે. કૃષ્ણના દ્વારકાની ગાદીએ રાજ્યાઅભિષેકની ઉજવણી છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્નની ઉજવણી છે. પાંચાલ કુંવરી દ્રોપદીના સ્વયંવરની યાદગીરી છે. અર્જુન અને સુભદ્રાના લગ્નની ઉજવણી છે. કૃષ્ણના દ્વારકાની ગાદીએ રાજ્યાઅભિષેકની ઉજવણી છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્નની ઉજવણી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP