કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતની પ્રથમ સેનેટરી નેપકીન ફ્રી પંચાયત માટે ચર્ચામાં રહેલું કુંબલંબી ગામ ક્યા રાજ્યમાં આવેલું છે ? ગોવા તેલંગાણા કેરળ કર્ણાટક ગોવા તેલંગાણા કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) આયેશા મલિક ક્યા દેશની સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયધિશ બન્યા ? ચીન બાંગ્લાદેશ ભારત પાકિસ્તાન ચીન બાંગ્લાદેશ ભારત પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) રાષ્ટ્રીય મતદાતા દિવસ (Nntional Voter's Day) ક્યારે મનાવાય છે ? 22 જાન્યુઆરી 25 જાન્યુઆરી 23 જાન્યુઆરી 24 જાન્યુઆરી 22 જાન્યુઆરી 25 જાન્યુઆરી 23 જાન્યુઆરી 24 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ભારતમાં સેમીકન્ડક્ટર વેફર ફેબ્રિકેશન સુવિધાઓની સ્થાપના માટે મોટું રોકાણ આકર્ષવા ઈન્ડિયા સેમિકન્ડકટર મિશન (ISM)નો શુભારંભ કર્યો ? ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) તબક્કો-II કાર્યક્રમ અંતર્ગત સૌથી વધુ ખુલ્લામાં શૌચ મુક્ત (ODF) પ્લસ ગામોની યાદીમાં કયું રાજ્ય ટોચના સ્થાને છે ? કેરળ મહારાષ્ટ્ર ગુજરાત તેલંગાણા કેરળ મહારાષ્ટ્ર ગુજરાત તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) દર વર્ષે માઘી મેળાનું આયોજન ક્યા રાજયમાં કરવામાં આવે છે ? ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન પંજાબ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP