કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ડૉ.એસ. સોમનાથ ISROના અધ્યક્ષ બનનારા કે.રાધાકૃષ્ણન, માધવન નાયર અને કે. કસ્તુરીરંગમ બાદ ચોથા કેરળવાસી છે. તાજેતરમાં ડૉ.એસ.સોમનાથને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ડૉ.એસ. સોમનાથ ISROના અધ્યક્ષ બનનારા કે.રાધાકૃષ્ણન, માધવન નાયર અને કે. કસ્તુરીરંગમ બાદ ચોથા કેરળવાસી છે. તાજેતરમાં ડૉ.એસ.સોમનાથને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. રાષ્ટ્રીય વિજ્ઞાન, 2021ની થીમ ઈન્ટગ્રેટેડ એપ્રોચ ઈન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફયુચર છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીના રોજ મનાવાશે. રાષ્ટ્રીય વિજ્ઞાન, 2021ની થીમ ઈન્ટગ્રેટેડ એપ્રોચ ઈન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફયુચર છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીના રોજ મનાવાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ની સ્થાપના દિવસ મનાવાયો, DRDOની સ્થાપના ક્યા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 1950 વર્ષ 1958 વર્ષ 1969 વર્ષ 1964 વર્ષ 1950 વર્ષ 1958 વર્ષ 1969 વર્ષ 1964 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR, 2021માં ક્યાં વિસ્તારોનું પ્રથમવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું ? આપેલ તમામ ટાઈગર કોરિડોર ટાઈગર રિઝર્વ ગીરના જંગલો આપેલ તમામ ટાઈગર કોરિડોર ટાઈગર રિઝર્વ ગીરના જંગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે 'બેટર હેલ્થ સ્મોક ફ્રી’ અભિયાન શરૂ કર્યું ? ઈંગ્લેન્ડ અમેરિકા ઈઝરાયેલ રશિયા ઈંગ્લેન્ડ અમેરિકા ઈઝરાયેલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને AFSPAનું પુરુંનામ આર્મ્ડ ફોર્સીસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે AFSPA, 1958 અંતર્ગત નાગાલેન્ડને 30 જૂન, 2022 સુધી અશાંત ક્ષેત્ર ઘોષિત કર્યુ. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને AFSPAનું પુરુંનામ આર્મ્ડ ફોર્સીસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે AFSPA, 1958 અંતર્ગત નાગાલેન્ડને 30 જૂન, 2022 સુધી અશાંત ક્ષેત્ર ઘોષિત કર્યુ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP