ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કથક નૃત્ય અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કથક શબ્દનો ઉદ્ભવ કથા શબ્દ પરથી થયો છે. આપેલ પૈકી એક પણ નહીં કથક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં કરવામાં આવે છે. આપેલ બંને કથક શબ્દનો ઉદ્ભવ કથા શબ્દ પરથી થયો છે. આપેલ પૈકી એક પણ નહીં કથક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં કરવામાં આવે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પૂર્વના ઓક્સફર્ડ તરીકે ક્યું શહેર ઓળખાય છે ? જયપુર બેંગલુરુ ચેન્નાઈ પુણે જયપુર બેંગલુરુ ચેન્નાઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'સાકેત' નામે કઈ નગરી જાણીતી છે ? પ્રયાગ અયોધ્યા ગયા ઉજ્જૈન પ્રયાગ અયોધ્યા ગયા ઉજ્જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ? વરાહમિહિર વાગભટ્ટ વાત્સ્યાયન બ્રહ્મગુપ્ત વરાહમિહિર વાગભટ્ટ વાત્સ્યાયન બ્રહ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પંડિત રવિશંકર કયા વાદ્ય સાથે જોડાયેલા છે ? સરોદ સિતાર ગીટાર તબલા સરોદ સિતાર ગીટાર તબલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલ તહેવારોની જોડીમાં કયો વિકલ્પ સાચો નથી ? પોંગલ - તમિલનાડુ ગણગોર - બિહાર ઓનમ - કેરળ બિહુ - આસામ પોંગલ - તમિલનાડુ ગણગોર - બિહાર ઓનમ - કેરળ બિહુ - આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP