GSSSB Bin Sachivalay Mock Test 1
હિન્દ છોડો આંદોલનના બીજા શહીદ કોણ હતા ?

ઉમાકાન્ત કડિયા
ઉપરોક્ત એક પણ નહીં
જયંતિભાઈ ઠાકોર
વિનોદ કીનારીવલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
દેલવાડાનાં જૈન મંદિરો ક્યાં આવેલા છે ?

મધ્યપ્રદેશ
ગુજરાત
એક પણ નહિ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલામાંથી બંધારણના કયા અનુચ્છેદથી કયા અનુચ્છેદ સુધીમાં રાજ્ય વિધાન મંડળની જોગવાઇ નો ઉલ્લેખ છે ?

168 થી 212
166 થી 214
166 થી 212
167 થી 212

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP