બાયોલોજી (Biology)
નીચેનામાંથી નવી જાતિના સર્જન માટે એક સાચી ઘટના કઈ છે ?

જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે.
એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે.
DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે.
સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મોટાં કદનાં પ્રાણીઓનાં મૃતદેહો જાળવવાની પદ્ધતિ...

સ્કેનિંગ
સ્ટફિંગ
ક્લોનીંગ
ગ્રાફ્ટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મ્યુઝિયમમાં નમૂનાઓને શીશી કે બરણીમાં જાળવવા માટે વપરાતું દ્રાવણ...

અભિરંજક દ્રાવણ
ઉત્સેચક
વિશિષ્ટ રસાયણ
પ્રિઝર્વેટિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રોટીસ્ટા નિર્માણાધીન જીવનના કયા સ્વરૂપમાં દ્રશ્યમાન થાય છે ?

ચલિત પ્રાણીઓ
અચલિત વનસ્પતિ
અચલિત વનસ્પતિ અને ચલિત પ્રાણીઓ
ચલિત વનસ્પતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બીજીધારી પરંતુ ફળવિહીન વનસ્પતિ કઈ છે ?

સૂર્યમુખી
ઓરોકેરીયા
સેલાજીનેલા
મકાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP