વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.શ્રુતિ સુહાસની વાતો સમજે શ્રુતિ વાતો સમજી જાય છે શ્રુતિથી સુહાસની વાતો સમજાશે શ્રુતિથી સુહાસની વાતો સમજાય શ્રુતિ સુહાસથી વાતો સમજાવે છે શ્રુતિ વાતો સમજી જાય છે શ્રુતિથી સુહાસની વાતો સમજાશે શ્રુતિથી સુહાસની વાતો સમજાય શ્રુતિ સુહાસથી વાતો સમજાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.મેં જવાબ ન આપ્યો તે ન આપ્યો. મારાથી જવાબ ન અપાશે તે ન અપાશે મારાથી જવાબ ન અપાયો તે ન અપાયો મારાથી જવાબ અપાવાશે હુંથી જવાબ ન આપ્યો તે ન આપ્યો મારાથી જવાબ ન અપાશે તે ન અપાશે મારાથી જવાબ ન અપાયો તે ન અપાયો મારાથી જવાબ અપાવાશે હુંથી જવાબ ન આપ્યો તે ન આપ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.ભક્તો ભક્તિ કરે છે. ભક્તિ કોનાથી કરાય ? ભક્તો વડે ભક્તિ કરાય ભક્તો ભક્તિ કરાઈ ભક્તો પાસે ભક્તિ કરાવે છે. ભક્તિ કોનાથી કરાય ? ભક્તો વડે ભક્તિ કરાય ભક્તો ભક્તિ કરાઈ ભક્તો પાસે ભક્તિ કરાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.વચ્ચે પ્રજ્ઞા આવી. વચ્ચે પ્રજ્ઞાથી અવાયું. વચ્ચે પ્રજ્ઞાથી અવાશે. વચ્ચે પ્રજ્ઞાથી અવાય છે. પ્રજ્ઞા વચ્ચેથી આવશે. વચ્ચે પ્રજ્ઞાથી અવાયું. વચ્ચે પ્રજ્ઞાથી અવાશે. વચ્ચે પ્રજ્ઞાથી અવાય છે. પ્રજ્ઞા વચ્ચેથી આવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો.ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લીધી. ડૉ. વિજયથી ઝાયડસમાં નોકરી લેવાઈ. ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લેવડાવશે. ડૉ. વિજયને ઝાયડસમાં નોકરી લેવડાવી. ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લેવડાવે છે. ડૉ. વિજયથી ઝાયડસમાં નોકરી લેવાઈ. ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લેવડાવશે. ડૉ. વિજયને ઝાયડસમાં નોકરી લેવડાવી. ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લેવડાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો : કોઈ સારું રમે તો એ ઊભા થઈ જઈને, કૂદીને, તાળીઓ પાડી, ઊઠીને, જોડે બેઠેલાને વળી ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે છે તો એ ઊભાઈ થઈ જતા. કૂદીને તાળીઓ પાડી ઊઠતા. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. કૂદે છે. તાળીઓ પાડી ઊઠે છે. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. તાળીઓ પાડીને જોડે બેઠેલાને વળી ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે. એ ઊભા થઈ જાય. તાળીઓ પાડે. જોડે બેઠેલાને ધબ્બો લગાવે. કોઈ સારું રમે છે તો એ ઊભાઈ થઈ જતા. કૂદીને તાળીઓ પાડી ઊઠતા. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. કૂદે છે. તાળીઓ પાડી ઊઠે છે. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. તાળીઓ પાડીને જોડે બેઠેલાને વળી ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે. એ ઊભા થઈ જાય. તાળીઓ પાડે. જોડે બેઠેલાને ધબ્બો લગાવે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP