વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.વિનુ ઓફિસેથી આવ્યો હતો. વિનુથી ઓફિસેથી અવાશે વિનુથી ઓફિસેથી અવાય છે વિનુથી ઓફિસેથી અવાયું હતું વિનુથી ઓફિસથી આવે છે વિનુથી ઓફિસેથી અવાશે વિનુથી ઓફિસેથી અવાય છે વિનુથી ઓફિસેથી અવાયું હતું વિનુથી ઓફિસથી આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.અમરો ટંડેલ બની જશે. અમરાથી ટંડેલ બની જવાયું અમરાથી ટંડેલ બની જવાય છે અમરાથી ટંડેલ બની જવાશે અમરાથી ટંડેલ બની બનાઈ ગયું અમરાથી ટંડેલ બની જવાયું અમરાથી ટંડેલ બની જવાય છે અમરાથી ટંડેલ બની જવાશે અમરાથી ટંડેલ બની બનાઈ ગયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'આજે ચાંદાથી ફાંટ ભરીને ચાંદની લવાશે' આ વાક્યનું કર્તરિ વાક્ય જણાવો. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવનાર હતો. આજે ચાંદથી ફાંટ ભરીને ચાંદની લવાશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવવાનો છે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવનાર હતો. આજે ચાંદથી ફાંટ ભરીને ચાંદની લવાશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવવાનો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'મધુ હાલરડું ગાય છે' વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો. મધુ હાલરડું ગવડાવે છે. મધુ હાલરડું ગાતી હતી. મધુએ હાલરડું ગાયું. મધુથી હાલરડું ગવાતુ નથી. મધુ હાલરડું ગવડાવે છે. મધુ હાલરડું ગાતી હતી. મધુએ હાલરડું ગાયું. મધુથી હાલરડું ગવાતુ નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ ઉદાહરણોમાંથી પુનઃ પ્રેરક વાક્યરચના કઈ છે ? દાદીમા ટ્રેનનો સમય પુછાવડાવે છે. મધુબેન નિબંધ લખાવે છે. રચના લાડુ ખવડાવે છે. પૂજારી પ્રસાદ આપે છે. દાદીમા ટ્રેનનો સમય પુછાવડાવે છે. મધુબેન નિબંધ લખાવે છે. રચના લાડુ ખવડાવે છે. પૂજારી પ્રસાદ આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.લક્ષ્મીથી તિરસ્કાર ભર્યું હસાયું. લક્ષ્મી તિરસ્કારભર્યું હસે છે લક્ષ્મી તિરસ્કારભર્યું હસતાં હતી લક્ષ્મી તિરસ્કારભર્યું હસી લક્ષ્મી તિરસ્કારથી હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસે છે લક્ષ્મી તિરસ્કારભર્યું હસતાં હતી લક્ષ્મી તિરસ્કારભર્યું હસી લક્ષ્મી તિરસ્કારથી હસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP