GSSSB Bin Sachivalay Mock Test 1
આધુનિક રસાયણ વિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે ?

થોમસન
રૂથરફોર્ડ
ડાલ્ટન
લેવાઝિયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કોમ્પ્યુટર મેમરી માં એક અક્ષર નો સંગ્રહ કરવા માટે કેટલા Byte ની જરૂર પડે ?

૧ Byte
ઉપરોક્ત એક પણ નહીં
ઉપરોક્ત બંને
૮ Bit

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ ક્યાં તાલુકામાં આવેલું છે ?

વિસનગર
ખેરાલુ
જોટાણા
સતલાસણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP