GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ ખોટો છે ?

ગવન : સાલ્લો
બકાલું : શાકભાજી
લાંક : મરોડ
મોર : પાછળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
તાજેતરમાં IPL 2022 માટે અહમદાબાદની નવી ફ્રેન્ચાઇઝીના કેપ્ટન કોણ બન્યું ?

હાર્દિક પંડ્યા
એક પણ નહીં
રોહિત શર્મા
રવિન્દ્ર જાડેજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગુજરાતી સાહિત્ય પરિષદના સૌપ્રથમ જ્ઞાનસત્રના અધ્યક્ષ તરીકે કોણ હતું ?

રા.વી.પાઠક
ઉમાશંકર જોશી
કાકાસાહેબ કાલેલકર
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP