બાયોલોજી (Biology) અસંગત જોડ અલગ બતાવો. જીવાવરણ : પ્રકૃતિના સંયુક્ત જીવસમાજ ભિન્નતા : જાતિના સભ્યો વચ્ચે લક્ષણોનું વૈવિધ્ય વર્ગીકૃત શ્રેણી : કક્ષાઓનો સમૂહ અનુકૂલન : પર્યાવરણ સાથે તાદાત્મ્ય જીવાવરણ : પ્રકૃતિના સંયુક્ત જીવસમાજ ભિન્નતા : જાતિના સભ્યો વચ્ચે લક્ષણોનું વૈવિધ્ય વર્ગીકૃત શ્રેણી : કક્ષાઓનો સમૂહ અનુકૂલન : પર્યાવરણ સાથે તાદાત્મ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિમાં સમભાજન કઈ પેશીમાં દર્શાવાય ? આપેલ તમામ વર્ધનશીલ પેશી જટિલ પેશી સ્થાયી પેશી આપેલ તમામ વર્ધનશીલ પેશી જટિલ પેશી સ્થાયી પેશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સજીવોની કોષદિવાલ પેપ્ટીડોગ્લાઈકેનની બનેલી છે ? ફર્મિક્યુટ્સ સાયનો બૅક્ટેરિયા સ્પાઈરોકીટ આપેલ તમામ ફર્મિક્યુટ્સ સાયનો બૅક્ટેરિયા સ્પાઈરોકીટ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આપણી આસપાસ જોવા મળતા સજીવો ભિન્ન-ભિન્ન પ્રકારના હોય છે. આ ગુણને શું કહે છે ? વિકાસ ભિન્નતા પ્રતિક્રિયા વૃદ્ધિ વિકાસ ભિન્નતા પ્રતિક્રિયા વૃદ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવોમાં વિવિધ પ્રકારની જૈવરાસાયણિક ક્રિયાઓ ક્યાં ચાલતી જોવા મળે છે ? કોષમાં રુધિરરસમાં કોષરસમાં મગજમાં કોષમાં રુધિરરસમાં કોષરસમાં મગજમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મેરુદંડી પ્રાણીઓમાં અંત:કંકાલ શેનું બનેલું હોય છે ? કાસ્થિ અને અસ્થિ કાચવત્ કાસ્થિ કાસ્થિ અથવા અસ્થિ અસ્થિ કાસ્થિ અને અસ્થિ કાચવત્ કાસ્થિ કાસ્થિ અથવા અસ્થિ અસ્થિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP