GSSSB Bin Sachivalay Mock Test 1
કયા દેશનું બંધારણ વિશ્વનું સૌથી લચીલું બંધારણ છે ?

અમેરિકા
ફ્રાન્સ
બ્રિટન
ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
આપણા દેશના બંધારણમાં ''કેન્દ્ર પાસે અવશિષ્ટ સતાઓ'' કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ?

બ્રિટન
કેનેડા
જાપાન
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલમાંથી કયું કર્મધરાય સમાસનું ઉદાહરણ નથી ?

નંદનવન
ગુરુદેવ
જ્ઞાનપ્રકાશ
સૃષ્ટિબાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કયા અનુચ્છેદ અંતર્ગત સંઘની મિલકતને રાજ્યના કરવેરા માંથી મુક્તિ આપવામાં આવે છે ?

અનુચ્છેદ 284
અનુચ્છેદ 286
અનુચ્છેદ 285
અનુચ્છેદ 287

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP