Loading [Contrib]/a11y/accessibility-menu.js
વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.
કામિની ઝટ દોરો પરોવે છે.
વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું.
વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.
શારદાભાભી દીકરાને લઈ દુ:ખ અનુભવતા હતા.
શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવશે.
શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવાતું હતું.
શારદાભાભીથી દીકરાથી દુ:ખ અનુભવાશે.
શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે.
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો
'કાશીમા કાબરી પાછળ દોડ્યા' આપેલ વાક્યને ભાવેપ્રયોગમાં પરિવર્તિત કરો.
વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.
મણિબહેન બોલતા હતા
વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.
હરિયો બસમાં બેઠો ત્યારથી એક માણસ તેને જોઈ રહ્યો હતો એટલે હરિયાને થયું કે એ માણસ તેને કામ આપશે.
હરિયો બસમાં બેઠો. એક માણસ તેને જોઈ રહ્યો હતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે.
હરિયો બસમાં બેઠો. એક માણસ તેને જોઈ રહ્યો હતો. હરિયાને મનમાં થયું. એ માણસ જરૂર કામ આપશે.
હરિયો બસમાં બેઠો. એક માણસ જોઈ રહ્યો હતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે.
હરિયો બસમાં બેસતો. એક માણસ તેને જોઈ રહેતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે.
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP