Loading [Contrib]/a11y/accessibility-menu.js
વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.
એમનાથી બીજા ઘણાં પ્રશ્નો ચર્ચાયા.
એ બીજા ઘણાં પ્રશ્નો ચર્ચે છે.
એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચાવશે.
એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચ્યા.
એ બીજાથી ઘણાં પ્રશ્નો ચર્ચે છે.
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો
આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો :
કોઈ સારું રમે તો એ ઊભા થઈ જઈને, કૂદીને, તાળીઓ પાડી, ઊઠીને, જોડે બેઠેલાને વળી ધબ્બો પણ લગાવે છે.
કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. કૂદે છે. તાળીઓ પાડી ઊઠે છે. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે.
કોઈ સારું રમે છે તો એ ઊભાઈ થઈ જતા. કૂદીને તાળીઓ પાડી ઊઠતા. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે.
કોઈ સારું રમે. એ ઊભા થઈ જાય. તાળીઓ પાડે. જોડે બેઠેલાને ધબ્બો લગાવે.
કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. તાળીઓ પાડીને જોડે બેઠેલાને વળી ધબ્બો પણ લગાવે છે.
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યોનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
તે ખાય છે.
વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.
હું તો થથરી ગયો.
વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ વાળો સાચો વિકલ્પ શોધો.
એટલામાં શીલા આવી ગઈ.
વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
તું સુશીલાને અન્યાય કરે છે.