GSSSB Bin Sachivalay Mock Test 1 નીચેનામાંથી કઈ જોડ સાચી છે ? રામાનુજાચાર્ય - દ્વૈતવાદ રામાનુજાચાર્ય - અદ્વૈતવાદ રામાનુજાચાર્ય - શુદ્ધદ્વૈતવાદ રામાનુજાચાર્ય - વિશિષ્ટાદ્વૈતવાદ રામાનુજાચાર્ય - દ્વૈતવાદ રામાનુજાચાર્ય - અદ્વૈતવાદ રામાનુજાચાર્ય - શુદ્ધદ્વૈતવાદ રામાનુજાચાર્ય - વિશિષ્ટાદ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ઇંગ્લેન્ડની બરબાદી એજ આપણી આઝાદી એમ કોણ માનતું હતું ? લાલ લજપતરાય રાસબિહારી બોઝ સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ લાલ લજપતરાય રાસબિહારી બોઝ સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 વડોદરાની ઓળખ સમા શિલ્પ "વડાલા" ના કલાકાર કોણ છે ? કે.જી.સુબ્રમણ્યમ ભૂપેન ખચ્ચર નાગજીભાઇ પટેલ ગુલામ મોહમ્મદ શેખ કે.જી.સુબ્રમણ્યમ ભૂપેન ખચ્ચર નાગજીભાઇ પટેલ ગુલામ મોહમ્મદ શેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 વિભાજન પછી માઉન્ટ બેટન યોજના અનુસાર બંધારણ સભામાં દેશી રજવાડાના 70 સભ્યોમાંથી બરોડા અને ગુજરાત રાજ્ય સંઘ રજવાડામાંથી અનુક્રમે કેટલા કેટલા સભ્યો હતા ? અનુક્રમે 2 એને 1 અનુક્રમે 2 એને 3 અનુક્રમે 3 એને 2 અનુક્રમે 1 એને 2 અનુક્રમે 2 એને 1 અનુક્રમે 2 એને 3 અનુક્રમે 3 એને 2 અનુક્રમે 1 એને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીચે આપેલમાંથી કયું કર્મધરાય સમાસનું ઉદાહરણ નથી ? જ્ઞાનપ્રકાશ નંદનવન સૃષ્ટિબાગ ગુરુદેવ જ્ઞાનપ્રકાશ નંદનવન સૃષ્ટિબાગ ગુરુદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીચે આપેલા વિકલ્પોમાંથી કઈ જોડણી સાચી છે ? અધિરાઇ અધીરાઈ અધીરાઇ અધિરાઈ અધિરાઇ અધીરાઈ અધીરાઇ અધિરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP