GSSSB Bin Sachivalay Mock Test 1
આહવામાં ડાંગ દરબારનો મેળો કયારે ભરાય છે ?

ફાગણ સુદ પૂનમે
ભાદરવા સુદ પૂનમે
ફાગણ વદ પાંચમે
ચૈત્ર સુદ પુનમે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલમાંથી કયું કર્મધરાય સમાસનું ઉદાહરણ નથી ?

જ્ઞાનપ્રકાશ
નંદનવન
સૃષ્ટિબાગ
ગુરુદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ માં સ્લાઇડ ડેકોરેટ કરવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે?

Design
Decorate
Slide-Design
Applied

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP