બાયોલોજી (Biology) સજીવના કયા સંગઠન સ્તરનો સમાવેશ સૂક્ષ્મદર્શીમાં થતો નથી ? અંગો જાતિ કોષો પેશી અંગો જાતિ કોષો પેશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષવિભાજન દરમિયાન અગ્રસ્ય વર્ધમાન પેશીનું કોષકેન્દ્રપટલ શેમાં જોવા મળે છે ? ભાજનોત્તરાવસ્થા ભાજનાન્તિઅવસ્થા ભાજનાવસ્થા કોષરસ વિભાજન ભાજનોત્તરાવસ્થા ભાજનાન્તિઅવસ્થા ભાજનાવસ્થા કોષરસ વિભાજન ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: ભાજનાન્તિમા અવસ્થા દરમિયાન અંગિકાઓ નિર્માણ પામે છે.)
બાયોલોજી (Biology) પ્રજીવ સમુદાયમાં અલિંગીપ્રજનન કઈ પદ્ધતિથી થાય છે ? કલિકાસર્જન આપેલ તમામ દ્વિભાજન બહુભાજન કલિકાસર્જન આપેલ તમામ દ્વિભાજન બહુભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી નોનરિડ્યુસિંગ શર્કરા કઈ ? સુક્રોઝ ફ્રુક્ટોઝ ગ્લુકોઝ ગેલેક્ટોઝ સુક્રોઝ ફ્રુક્ટોઝ ગ્લુકોઝ ગેલેક્ટોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કેલસ સંર્વધનમાં મૂળ શાના દ્વારા વૃદ્ધિ પામે છે ? ઓક્સિન જીબરેલિન ઈથીલિન સાયટોકાયનીન ઓક્સિન જીબરેલિન ઈથીલિન સાયટોકાયનીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી કઈ એક લાક્ષણિકતા યુનિવર્સિટીના મ્યુઝિયમની વિશેષતા દર્શાવે છે ? વધુ સમૃદ્ધ અને માહિતીસભર ઉચ્ચ કક્ષાના સમૃદ્ધ અને અપૂર્ણ માહિતીવાળા પ્રાથમિક કક્ષાના વધુ સમૃદ્ધ અને માહિતીસભર ઉચ્ચ કક્ષાના સમૃદ્ધ અને અપૂર્ણ માહિતીવાળા પ્રાથમિક કક્ષાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP