બાયોલોજી (Biology) સજીવની કઈ કક્ષા સામૂહિક લક્ષણો પર આધારિત છે ? વર્ગ કુળ પ્રજાતિ જાતિ વર્ગ કુળ પ્રજાતિ જાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લોકપ્રાયોજિત ગૅલેરી એટલે... ઇથેનોગૅલેરી અશ્મિગૅલેરી કંકાલગૅલેરી પૃષ્ઠવંશી ગૅલેરી ઇથેનોગૅલેરી અશ્મિગૅલેરી કંકાલગૅલેરી પૃષ્ઠવંશી ગૅલેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંગત જોડ અલગ કરો. હેલી એન્થસ - ગ્લુમીફ્લોરી મેગાસ્કોલેસીડી - એન્યુરા રાના - ઓર્થોપ્ટેરા પેરીપ્લેનેટા - બ્લાટીડી હેલી એન્થસ - ગ્લુમીફ્લોરી મેગાસ્કોલેસીડી - એન્યુરા રાના - ઓર્થોપ્ટેરા પેરીપ્લેનેટા - બ્લાટીડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જાતિનું જીવ સાતત્ય કઈ પ્રક્રિયા દ્વારા જળવાઈ રહે છે ? અનુકૂલન વિભેદન વિકાસ પ્રજનન અનુકૂલન વિભેદન વિકાસ પ્રજનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાનમાં એક જ સ્થળે સંશોધન માટે વર્ગીકરણ માહિતી ક્યારે પૂરી પાડી શકાય ? તે આકર્ષક સૌંદર્ય ધરાવતા હોય તો તેમાં ક્લોનિંગ અને સંકરણ પ્રક્રિયા થાય તો તેમાં સંગ્રહાલય અને પુસ્તકાલય હોય તો તેમાં જર્મપ્લાઝમ બેંક હોય તો તે આકર્ષક સૌંદર્ય ધરાવતા હોય તો તેમાં ક્લોનિંગ અને સંકરણ પ્રક્રિયા થાય તો તેમાં સંગ્રહાલય અને પુસ્તકાલય હોય તો તેમાં જર્મપ્લાઝમ બેંક હોય તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પટલવિહીન કોષ અંગિકા કઈ છે ? હરિતકણ કોષકેન્દ્રીકા કોષકેન્દ્ર લાઇસોઝોમ હરિતકણ કોષકેન્દ્રીકા કોષકેન્દ્ર લાઇસોઝોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP