ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. ઝીંઝૂરીઝરની ગુફા - રાજકોટ ખંભાલિડાની ગુફા - જૂનાગઢ સાણા વાકિયાની ગુફા - ગિર સોમનાથ કડિયા ડુંગરની ગુફા - ભરૂચ ઝીંઝૂરીઝરની ગુફા - રાજકોટ ખંભાલિડાની ગુફા - જૂનાગઢ સાણા વાકિયાની ગુફા - ગિર સોમનાથ કડિયા ડુંગરની ગુફા - ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ? તમિલનાડુ - ભરતનાટ્યમ ઉત્તરપ્રદેશ - કથક મધ્યપ્રદેશ - કાલબેલિયા આંધ્રપ્રદેશ - કુચીપુડી તમિલનાડુ - ભરતનાટ્યમ ઉત્તરપ્રદેશ - કથક મધ્યપ્રદેશ - કાલબેલિયા આંધ્રપ્રદેશ - કુચીપુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલ તહેવારોની જોડીમાં કયો વિકલ્પ સાચો નથી ? બિહુ - આસામ ઓનમ - કેરળ પોંગલ - તમિલનાડુ ગણગોર - બિહાર બિહુ - આસામ ઓનમ - કેરળ પોંગલ - તમિલનાડુ ગણગોર - બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પંડિત રવિશંકર કયા વાદ્ય સાથે જોડાયેલા છે ? તબલા સિતાર સરોદ ગીટાર તબલા સિતાર સરોદ ગીટાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) દેશમાં સંગીત, નૃત્ય, નાટક વગેરેના વિકાસ માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે ? નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સાહિત્ય અકાદમી સંગીત નાટક અકાદમી લલિતકલા અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સાહિત્ય અકાદમી સંગીત નાટક અકાદમી લલિતકલા અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારત મુનિ કૃત "નાટ્યશાસ્ત્ર" ગ્રંથ નીચેના પૈકી કઈ વિષયવસ્તુ લગતો છે ? નાટક સંગીત નૃત્ય આપેલ તમામ નાટક સંગીત નૃત્ય આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP