કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ઈન્ડોનેશિયાની નવી રાજધાની કઈ બનશે ? મકસ્સર બેકાસી સુરાબાયા નુસંતારા મકસ્સર બેકાસી સુરાબાયા નુસંતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સ્થાપક સાયરસ પુનાવાલાને ક્યો પુરસ્કાર એનાયત કરાયો ? પદ્મશ્રી પદ્મ ભૂષણ પદ્મ વિભૂષણ ભારત રત્ન પદ્મશ્રી પદ્મ ભૂષણ પદ્મ વિભૂષણ ભારત રત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. વીર ગાથા પ્રોજેક્ટનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરાઈ રહ્યું છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે ભારતમાં શાળાના બાળકોને યુદ્ધ નાયકોનો પરિચય કરાવવા માટે ‘વીર ગાથા પ્રોજેક્ટ’ શરૂ કર્યો છે. વીર ગાથા પ્રોજેક્ટનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરાઈ રહ્યું છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે ભારતમાં શાળાના બાળકોને યુદ્ધ નાયકોનો પરિચય કરાવવા માટે ‘વીર ગાથા પ્રોજેક્ટ’ શરૂ કર્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત ક્યા દેશને પ્રથમવાર બ્રહ્મોસ મિસાઈલની નિકાસ કરશે ? અમેરિકા બાંગ્લાદેશ ફિલિપાઇન્સ રશિયા અમેરિકા બાંગ્લાદેશ ફિલિપાઇન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે કલાઈમેટ હેઝાર્ડસ એન્ડ વલ્નરેબિલિટી એટલાસ ઓફ ઈન્ડિયા લૉન્ચ કર્યું ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેરી મંત્રાલય જળ શક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેરી મંત્રાલય જળ શક્તિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં 5મો POSOCO દિવસ ક્યારે મનાવાયો ? 8 જાન્યુઆરી 5 જાન્યુઆરી 9 જાન્યુઆરી 3 જાન્યુઆરી 8 જાન્યુઆરી 5 જાન્યુઆરી 9 જાન્યુઆરી 3 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP