ભારતનો ઈતિહાસ (History of India) બીજું વિશ્વ યુદ્ધ ક્યા સમયગાળા દરમિયાન થયું હતું ? વર્ષ 1941-47 વર્ષ 1933-39 વર્ષ 1944-49 વર્ષ 1939-45 વર્ષ 1941-47 વર્ષ 1933-39 વર્ષ 1944-49 વર્ષ 1939-45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ? લાલા હંસરાજ દયાનંદ સરસ્વતી સ્વામી શ્રદ્ધાનંદ જ્યોતિબા ફૂલે લાલા હંસરાજ દયાનંદ સરસ્વતી સ્વામી શ્રદ્ધાનંદ જ્યોતિબા ફૂલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા સાત હજાર વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે ? ધોળાવીરા મોહેં-જો-દરો મેહરગઢ હડપ્પા ધોળાવીરા મોહેં-જો-દરો મેહરગઢ હડપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું ? 23-06-1757 23-08-1757 29-09-1757 25-07-1757 23-06-1757 23-08-1757 29-09-1757 25-07-1757 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા અધિનિયમે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારનો ઈજારો ભારતમાંથી નાબૂદ કર્યો ? પિટ્સ ઈન્ડિયા એકટ, 1784 રેગ્યુલેટિંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1853 ચાર્ટર એક્ટ, 1813 પિટ્સ ઈન્ડિયા એકટ, 1784 રેગ્યુલેટિંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1853 ચાર્ટર એક્ટ, 1813 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ શાસન દરમિયાન સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી ? દિલ્હી કલકત્તા ચેન્નાઈ મુંબઈ દિલ્હી કલકત્તા ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP