કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કાઈઝરના અધ્યક્ષ અને CEO ડૉ. આલ્બર્ટ બૌર્લાને 2022નો જીનેસિસ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. યહૂદી નોબેલ તરીકે ઓળખાતા જીનેસિસ પુરસ્કાર વિજેતાને 1 મિલિયન ડોલરનો પુરસ્કાર એનાયત કરાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં કાઈઝરના અધ્યક્ષ અને CEO ડૉ. આલ્બર્ટ બૌર્લાને 2022નો જીનેસિસ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. યહૂદી નોબેલ તરીકે ઓળખાતા જીનેસિસ પુરસ્કાર વિજેતાને 1 મિલિયન ડોલરનો પુરસ્કાર એનાયત કરાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ડિજિટલ પેમેન્ટ ઈન્ડેક્સ જારી કર્યો ? આપેલ પૈકી એક પણ નહીં RBI SEBI NITI આયોગ આપેલ પૈકી એક પણ નહીં RBI SEBI NITI આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ની સ્થાપના દિવસ મનાવાયો, DRDOની સ્થાપના ક્યા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 1958 વર્ષ 1950 વર્ષ 1964 વર્ષ 1969 વર્ષ 1958 વર્ષ 1950 વર્ષ 1964 વર્ષ 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલી અટલ ટનલ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ? હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ જમ્મુ-કાશ્મીર તમિલનાડુ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ જમ્મુ-કાશ્મીર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ખુંટકઠ્ઠી કાયદો’ ભારતના ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? ત્રિપુરા ઝારખંડ નાગાલેન્ડ ઓડિશા ત્રિપુરા ઝારખંડ નાગાલેન્ડ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં શૈલિન ફોર્ડે મિસ વર્લ્ડ (MRS World)નો ખિતાબ જીત્યો, તેણી ક્યા દેશનું પ્રતિનિધિત્વ કરે છે ? બ્રિટન અમેરિકા ભારત ઈંગ્લેન્ડ બ્રિટન અમેરિકા ભારત ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP