કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? વિરાટ કોહલી રહાણે રોહિત શર્મા શિખર ધવન વિરાટ કોહલી રહાણે રોહિત શર્મા શિખર ધવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. વીર ગાથા પ્રોજેક્ટનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરાઈ રહ્યું છે. આપેલ બંને તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે ભારતમાં શાળાના બાળકોને યુદ્ધ નાયકોનો પરિચય કરાવવા માટે ‘વીર ગાથા પ્રોજેક્ટ’ શરૂ કર્યો છે. આપેલ પૈકી એક પણ નહીં વીર ગાથા પ્રોજેક્ટનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરાઈ રહ્યું છે. આપેલ બંને તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે ભારતમાં શાળાના બાળકોને યુદ્ધ નાયકોનો પરિચય કરાવવા માટે ‘વીર ગાથા પ્રોજેક્ટ’ શરૂ કર્યો છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વર્ષ 2022 માટેના કેટલા પદ્મ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી ? 128 112 134 120 128 112 134 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) 'મિશન જીવન રક્ષા' ___ સાથે સંબંધિત છે. નેશનલ સિક્યોરિટી ગાર્ડ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ બોર્ડર સિક્યોરિટી ફોર્સ ભારતીય રેલવે નેશનલ સિક્યોરિટી ગાર્ડ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ બોર્ડર સિક્યોરિટી ફોર્સ ભારતીય રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે બંગાળની ખાડીમાં ભારતીય નૌસેના સાથે સમુદ્રી અભ્યાસ કર્યો હતો જેમાં INS શિવાલિક અને INS કદમતે ભાગ લીધો હતો ? બાંગ્લાદેશ જાપાન ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ જાપાન ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) કોપ્પલ ટોય કલસ્ટર ક્યા રાજ્યમાં બનાવાશે ? આંધ્ર પ્રદેશ કર્ણાટક મધ્ય પ્રદેશ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક મધ્ય પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP