કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતીય સૈન્ય દિવસ નિમિતે ક્યા સ્થળે વિશ્વનો સૌથી મોટો ખાદીનો રાષ્ટ્રીય ધ્વજ પ્રદર્શિત કરવામાં આવ્યો ? લોંગેવાલા કારગિલ પેગોંગ ત્સો ઈટાનગર લોંગેવાલા કારગિલ પેગોંગ ત્સો ઈટાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશદેશોએ CHIRU 2022 નૌસેના યુદ્ધાભ્યાસનું આયોજન કર્યુ હતું ? ઈરાન રશિયા આપેલ તમામ ચીન ઈરાન રશિયા આપેલ તમામ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ACC અન્ડર-19 એશિયા કપ 2021માં કઈ ટીમ વિજેતા બની ? રશિયા ભારત ચીન પાકિસ્તાન રશિયા ભારત ચીન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં લોસૂંગ અને નામસૂંગ મહોત્સવ મનાવાયો ? આસામ મેઘાલય મણિપુર સિક્કિમ આસામ મેઘાલય મણિપુર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ ઓરલ કેન્સરની તપાસ માટે પોર્ટેબલ ડિવાઈસ વિકસિત કર્યું છે ? IITબોમ્બે IIT ખડગપુર IISc બેંગલુરુ IIT કાનપુર IITબોમ્બે IIT ખડગપુર IISc બેંગલુરુ IIT કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા સ્થળે રામાનુજાચાર્યની 216 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે ? ઉત્તર પ્રદેશ વારાણસી ગુજરાત હૈદરાબાદ ઉત્તર પ્રદેશ વારાણસી ગુજરાત હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP