કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત ક્યા દેશને પ્રથમવાર બ્રહ્મોસ મિસાઈલની નિકાસ કરશે ? રશિયા બાંગ્લાદેશ અમેરિકા ફિલિપાઇન્સ રશિયા બાંગ્લાદેશ અમેરિકા ફિલિપાઇન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) રાષ્ટ્રીય આયુષ મિશન કયા વર્ષ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે ? વર્ષ 2022 વર્ષ 2029 વર્ષ 2050 વર્ષ 2026 વર્ષ 2022 વર્ષ 2029 વર્ષ 2050 વર્ષ 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) COVID-19 માટે ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત રિસેપ્ટર બાઈન્ડિંગ ડોમેઈન (RBD)) પ્રોટીન સબ-યુનિટ વેક્સિન કઈ છે ? કોર્બેવેક્સ કોવાવેક્સ 2YCOV-D CORBEVAXTM કોર્બેવેક્સ કોવાવેક્સ 2YCOV-D CORBEVAXTM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં પંડિત મુન્ના શુક્લાનું નિધન થયું. તેઓ ક્યા નૃત્ય સાથે સંકળાયેલા હતા ? મોહીનીઅટ્ટમ કથક ભરતનાટ્યમ કથકલી મોહીનીઅટ્ટમ કથક ભરતનાટ્યમ કથકલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) દ્વારા 16મી ઈન્ડિયા ડિજિટલ સમિટનું અયોજન કરાયું હતું. આપેલ પૈકી એક પણ નહીં 16મી ડિજિટલ ઈન્ડિયા સમિટની થીમ ‘સુપરચાર્જિંગ સ્ટાર્ટઅપ્સ' હતી. આપેલ બંને ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) દ્વારા 16મી ઈન્ડિયા ડિજિટલ સમિટનું અયોજન કરાયું હતું. આપેલ પૈકી એક પણ નહીં 16મી ડિજિટલ ઈન્ડિયા સમિટની થીમ ‘સુપરચાર્જિંગ સ્ટાર્ટઅપ્સ' હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) આયેશા મલિક ક્યા દેશની સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયધિશ બન્યા ? ભારત ચીન બાંગ્લાદેશ પાકિસ્તાન ભારત ચીન બાંગ્લાદેશ પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP