ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? રણછોડભાઈ ઉદયરામ કેખુશરુ કાબરાજી પ્રવીણ જોશી અમૃત કેશવ નાયક રણછોડભાઈ ઉદયરામ કેખુશરુ કાબરાજી પ્રવીણ જોશી અમૃત કેશવ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ? રમણભાઈ નીલકંઠ આનંદશંકર ધ્રુવ નરસિંહરાવ દિવેટીયા ચં. ચી. મહેતા રમણભાઈ નીલકંઠ આનંદશંકર ધ્રુવ નરસિંહરાવ દિવેટીયા ચં. ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીએ વિસાપુર જેલવાસ દરમિયાન કયું નાટક લખ્યું ? બારણે ટકોરે સાપના ભારા શહીદનું સ્વપ્ન હવેલી બારણે ટકોરે સાપના ભારા શહીદનું સ્વપ્ન હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિદ્યાવાચસ્પતિ'ની સન્માનનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્રલેખક કે. કા. શાસ્ત્રીનું પૂરું નામ જણાવો. કેશવરામ કાશીરામ શાસ્ત્રી કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી કેશવલાલ કામ્તાપ્રસાદ શાસ્ત્રી કેશવરામ કાનજીરામ શાસ્ત્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રી કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી કેશવલાલ કામ્તાપ્રસાદ શાસ્ત્રી કેશવરામ કાનજીરામ શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક શું હતું ? જુમો ભીસ્તી ગોવાલણી શ્રાવણી મેળો ત્રણ અડધું બે જુમો ભીસ્તી ગોવાલણી શ્રાવણી મેળો ત્રણ અડધું બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નટવર નીરખ્યાં નેન તે....- આ વાક્યનો અલંકાર જણાવો વર્ણસગાઈ શબ્દાનુપ્રાસ અનન્વય ઉપમા વર્ણસગાઈ શબ્દાનુપ્રાસ અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP