GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેના પૈકી હિસાબોમાં ઘાલમેલ કરવાની કઈ રીત દ્વારા નફો ઓછો બતાવી શકાય ?

શરૂઆતના સ્ટોકની કિંમત ઓછી આંકવી કે આખર સ્ટોકની કિંમત વધુ ગણવી
મિલકતો પર ઓછો ઘસારો ગણવો
ખોટી ખરીદી બતાવવી
મળેલ આવક વધુ બતાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
વ્યવસાયમાંથી આવકના સંદર્ભમાં નીચેનામાંથી કયો ખર્ચ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બાદ થતો નથી ?

જી. એસ. ટી.
આપેલ પૈકી એક પણ નહીં
સ્થાનિક કર
આવકવેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ગીરના જંગલની ગાથા વર્ણવતી કવિતા "ગાજે જંગલ ગીર તણા" નું વર્ણન કરનાર કવિવરનું નામ જણાવો.

ત્રિભુવન વ્યાસ
નરસિંહ મહેતા
ત્રિભુવન લુહાર
મનોજ ખંડેરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
સમતૂટ વિશ્લેષણમાં કઈ પડતર ધ્યાને લેવામાં આવે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
સ્થિર અને ચલિત પડતર બંને
ચલિત પડતર
સ્થિર પડતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP