GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 અતિગુણોત્તર વિતરણ ક્યારે દ્વિપદી વિતરણને અનુસરે છે ? (m+n) → ∞ m → ∞ n → ∞ mn → ∞ (m+n) → ∞ m → ∞ n → ∞ mn → ∞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જો ABCDમાં A=26, SUN=27 હોય, તો CAT = ___ 57 27 58 24 57 27 58 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 દેશી રજવાડાઓને ભારતની રાષ્ટ્રીય એકતામાં અંતર્ગત (સમાવેશ) કરવાની યોજનામાં સરદાર પટેલના ભગીરથ પ્રયત્નોમાં સૌપ્રથમ સહકાર આપનાર રાજવીનું નામ જણાવો. ભાવસિંહજી કૃષ્ણકુમારસિંહજી ભગવતસિંહજી રણજીતસિંહજી ભાવસિંહજી કૃષ્ણકુમારસિંહજી ભગવતસિંહજી રણજીતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સૂર્યની સપાટી પર જોવા મળતાં કાળા ધાબાંને શું કહે છે ? સૂર્યવિક્ષન સૂર્યકલંકો સૂર્યપાત સૂર્યધાત સૂર્યવિક્ષન સૂર્યકલંકો સૂર્યપાત સૂર્યધાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો. ઈશ્વર દ્વારા વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવાય છે. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું. ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે. ઈશ્ચર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું. ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે. ઈશ્ચર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. પ્રપાતસંગીત ઉપપદ કર્મધારય મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ કર્મધારય મધ્યમપદલોપી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP