GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 રેપોરેટમાં રિઝર્વ બેંક દ્વારા ઘટાડો કરવામાં આવે તો શું થાય છે ? નાણાંની માંગ ઘટે છે નાણાંનો પુરવઠો વધે છે આપેલ પૈકી એક પણ નહીં નાણાંનો પુરવઠો ઘટે છે નાણાંની માંગ ઘટે છે નાણાંનો પુરવઠો વધે છે આપેલ પૈકી એક પણ નહીં નાણાંનો પુરવઠો ઘટે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સ્ટેક હોલ્ડર સંબંધ સમિતિ રચવાની ફરજ કોની છે ? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બધા ભેગા મળીને શેરહોલ્ડર્સ કંપની સેક્રેટરી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બધા ભેગા મળીને શેરહોલ્ડર્સ કંપની સેક્રેટરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 HTML ફાઈલોનું કોડિંગ શેમાં લખવામાં આવે છે ? MS-Word MS-Excel Dos Notepad MS-Word MS-Excel Dos Notepad ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કયું આઉટપુટ માટેનું ઉપકરણ નથી ? પ્રિન્ટર ઓપ્ટિકલ ફાઈબર મોનિટર પ્લોટર પ્રિન્ટર ઓપ્ટિકલ ફાઈબર મોનિટર પ્લોટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી જાવામાં ઈન્સ્ટન્ટ મેથડ ઈન્વોક કરવા માટે શું વપરાય છે ? ઓબ્જેક્ટનું નામ, કોલોન (:) અને મેથડનું નામ ક્લાસનું નામ, કોલોન (:) અને મેથડનું નામ . ક્લાસનું નામ, ડોટ (.) અને મેથડનું નામ ઓબ્જેક્ટનું નામ, ડોટ (.) અને મેથડનું નામ ઓબ્જેક્ટનું નામ, કોલોન (:) અને મેથડનું નામ ક્લાસનું નામ, કોલોન (:) અને મેથડનું નામ . ક્લાસનું નામ, ડોટ (.) અને મેથડનું નામ ઓબ્જેક્ટનું નામ, ડોટ (.) અને મેથડનું નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો. ઈશ્વર દ્વારા વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવાય છે. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું. ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે. ઈશ્ચર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું. ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે. ઈશ્ચર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP