GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ? અંશતઃ ઓડિટમાં “કેટલાક દસ્તાવેજો અને હિસાબી ચોપડાઓનું” ઓડિટ થાય છે સંચાલકીય ઓડિટ (કાર્યક્ષમતા ઓડિટ) શેરહોલ્ડરોને તેમના નાણાંના યોગ્ય ઉપયોગની ખાતરી આપે છે સામાજિક ઓડિટ સર્વે હિતધારકોને રક્ષણ આપે છે આંતરિક ઓડિટ વાર્ષિક ઓડિટ ખર્ચમાં ઘટાડો કરે છે અંશતઃ ઓડિટમાં “કેટલાક દસ્તાવેજો અને હિસાબી ચોપડાઓનું” ઓડિટ થાય છે સંચાલકીય ઓડિટ (કાર્યક્ષમતા ઓડિટ) શેરહોલ્ડરોને તેમના નાણાંના યોગ્ય ઉપયોગની ખાતરી આપે છે સામાજિક ઓડિટ સર્વે હિતધારકોને રક્ષણ આપે છે આંતરિક ઓડિટ વાર્ષિક ઓડિટ ખર્ચમાં ઘટાડો કરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Fill in the blank :___ friends he has are all poor. Few The few A few Fewer Few The few A few Fewer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 શેર અને ડિબેન્ચર પર બાંયધરી કમિશનનો વધુમાં વધુ દર કેટલો છે ? શેર અંગે 7.5% અને ડિબેન્ચર અંગે 5% શેર અંગે 5% અને ડિબેન્ચર અંગે 2.5% શેર અંગે 12.5% અને ડિબેન્ચર અંગે 10% શેર અંગે 2.5% અને ડિબેન્ચર અંગે 1% શેર અંગે 7.5% અને ડિબેન્ચર અંગે 5% શેર અંગે 5% અને ડિબેન્ચર અંગે 2.5% શેર અંગે 12.5% અને ડિબેન્ચર અંગે 10% શેર અંગે 2.5% અને ડિબેન્ચર અંગે 1% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી હિસાબોમાં ઘાલમેલ કરવાની કઈ રીત દ્વારા નફો ઓછો બતાવી શકાય ? મિલકતો પર ઓછો ઘસારો ગણવો શરૂઆતના સ્ટોકની કિંમત ઓછી આંકવી કે આખર સ્ટોકની કિંમત વધુ ગણવી મળેલ આવક વધુ બતાવવી ખોટી ખરીદી બતાવવી મિલકતો પર ઓછો ઘસારો ગણવો શરૂઆતના સ્ટોકની કિંમત ઓછી આંકવી કે આખર સ્ટોકની કિંમત વધુ ગણવી મળેલ આવક વધુ બતાવવી ખોટી ખરીદી બતાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કયો કર આવકની અસમાનતા ઘટાડે છે ? પ્રગતિશીલ કરવેરો પ્રતિગામી કરવેરો પ્રમાણસર કરવેરો પરોક્ષ કરવેરો પ્રગતિશીલ કરવેરો પ્રતિગામી કરવેરો પ્રમાણસર કરવેરો પરોક્ષ કરવેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જ્યારે વેચનાર કિંમતમાં હેરફેર કરે છે, ત્યારે તે ___ તરીકે ઓળખાય છે. પ્રતિબંધિત વેપાર પદ્ધતિઓ ચેતવણી આપનાર (કેવિએટ એમ્પ્ટર) આપેલ પૈકી એક પણ નહીં અયોગ્ય વેપાર પદ્ધતિઓ પ્રતિબંધિત વેપાર પદ્ધતિઓ ચેતવણી આપનાર (કેવિએટ એમ્પ્ટર) આપેલ પૈકી એક પણ નહીં અયોગ્ય વેપાર પદ્ધતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP