બાયોલોજી (Biology) હર્બેરીયમ પત્રને જે કબાટમાં મૂકવામાં આવે છે ત્યાં ફૂગ કીટકો અને ભેજની સામે રક્ષણ માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે ? પ્લાસ્ટિકની બેગમાં મૂકવામાં આવે છે. નેપ્થેલિનની ગોળીઓ મૂકવામાં આવે છે. કબાટના ખાના બદલવામાં આવે છે. એક પણ નહીં પ્લાસ્ટિકની બેગમાં મૂકવામાં આવે છે. નેપ્થેલિનની ગોળીઓ મૂકવામાં આવે છે. કબાટના ખાના બદલવામાં આવે છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રંગસૂત્રના કોષકેન્દ્રીકા આયોજન - વિસ્તાર પરથી કોનું નિર્માણ થાય છે ? s - RNA t - RNA r - RNA m - RNA s - RNA t - RNA r - RNA m - RNA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સજીવોની કોષદિવાલ પેપ્ટીડોગ્લાઈકેનની બનેલી છે ? સાયનો બૅક્ટેરિયા સ્પાઈરોકીટ ફર્મિક્યુટ્સ આપેલ તમામ સાયનો બૅક્ટેરિયા સ્પાઈરોકીટ ફર્મિક્યુટ્સ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એપોએઝાઈમ જૂથ શેનું બનેલું હોય છે ? ન્યુક્લિઈક ઍસિડ કર્બોદિત લિપિડ પ્રોટીન ન્યુક્લિઈક ઍસિડ કર્બોદિત લિપિડ પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મીણ અને ચરબી એકબીજાથી કઈ બાબતે જુદા પડે છે ? ફેટીઍસિડની ગેરહાજરી આલ્કોહોલના પ્રકાર લિપિડના પ્રકાર આપેલ તમામ ફેટીઍસિડની ગેરહાજરી આલ્કોહોલના પ્રકાર લિપિડના પ્રકાર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવો કઈ બાબતે વૈવિધ્ય ધરાવે છે ? આકાર અને કદ એક પણ નહીં આપેલ તમામ રચના અને જીવનશૈલી આકાર અને કદ એક પણ નહીં આપેલ તમામ રચના અને જીવનશૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP