GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 બેકારીના કુદરતી દરનો ખ્યાલ કોણે આપ્યો છે ? જ્યોર્જ જોસેફ સ્ટીગલર જગદીશ ભગવતી અમર્ત્ય સેન મિલ્ટન ફ્રીડમેન જ્યોર્જ જોસેફ સ્ટીગલર જગદીશ ભગવતી અમર્ત્ય સેન મિલ્ટન ફ્રીડમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું તેમની સંબંધિત પ્રાયોજક (સ્પોન્સર) બેંકો સાથે વિલીનીકરણ કરવાની કઈ સમિતિએ ભલામણ કરી ? ખુસરો સમિતિ નરસિંહમ સમિતિ રંગરાજન સમિતિ દત્ત સમિતિ ખુસરો સમિતિ નરસિંહમ સમિતિ રંગરાજન સમિતિ દત્ત સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાના માતાનું નામ જણાવો. દેવકુંવર કેસરકુંવર દયાકુંવર દાનકુંવર દેવકુંવર કેસરકુંવર દયાકુંવર દાનકુંવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Fill in the blank : He boasts as if he ___ the Prime Minister and he has solved the Kashmir issue. will be were has was will be were has was ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 મન્દાકાંતા છંદનું બંધારણ જણાવો. મભતતનગાગા મભનતતગાગા મતતભનગાગા મતનભનગાગા મભતતનગાગા મભનતતગાગા મતતભનગાગા મતનભનગાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સૂર્યની સપાટી પર જોવા મળતાં કાળા ધાબાંને શું કહે છે ? સૂર્યકલંકો સૂર્યવિક્ષન સૂર્યધાત સૂર્યપાત સૂર્યકલંકો સૂર્યવિક્ષન સૂર્યધાત સૂર્યપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP