GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કયો કર આવકની અસમાનતા ઘટાડે છે ? પરોક્ષ કરવેરો પ્રગતિશીલ કરવેરો પ્રમાણસર કરવેરો પ્રતિગામી કરવેરો પરોક્ષ કરવેરો પ્રગતિશીલ કરવેરો પ્રમાણસર કરવેરો પ્રતિગામી કરવેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ-નિગમ દ્વારા મુદતી ધિરાણ યોજના (ટર્મ લોન) અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમ સુધીનું ધિરાણ આપવામાં આવે છે ? રૂ. 30 લાખ રૂ. 25 લાખ રૂ. 20 લાખ રૂ. 10 લાખ રૂ. 30 લાખ રૂ. 25 લાખ રૂ. 20 લાખ રૂ. 10 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ઉત્પાદન શક્યતા રેખાનું જમણી બાજુ ખસવાનું કારણ કયું છે ? ઉત્પાદકતામાં વધારો આપેલ તમામ સાધનના પુરવઠામાં કે તેની ગુણવત્તામાં વધારો નવી શોધખોળો અને ટેક્નોલોજીનો વિકાસ ઉત્પાદકતામાં વધારો આપેલ તમામ સાધનના પુરવઠામાં કે તેની ગુણવત્તામાં વધારો નવી શોધખોળો અને ટેક્નોલોજીનો વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કર્મચારીઓને વ્યવસ્થા તંત્રએ ઘડેલ આચારસંહિતા વિશેની માહિતીથી માહિતગાર કરવા શું લખાય છે ? અરજીપત્ર નોટિસ પરિપત્ર મેમો અરજીપત્ર નોટિસ પરિપત્ર મેમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Change the degree : I am as old as my brother. My brother is older then me. I am not older then my brother. My brother is not elder to me. I am elder than my brother. My brother is older then me. I am not older then my brother. My brother is not elder to me. I am elder than my brother. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 દેશી રજવાડાઓને ભારતની રાષ્ટ્રીય એકતામાં અંતર્ગત (સમાવેશ) કરવાની યોજનામાં સરદાર પટેલના ભગીરથ પ્રયત્નોમાં સૌપ્રથમ સહકાર આપનાર રાજવીનું નામ જણાવો. રણજીતસિંહજી ભગવતસિંહજી કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી રણજીતસિંહજી ભગવતસિંહજી કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP