GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું તેમની સંબંધિત પ્રાયોજક (સ્પોન્સર) બેંકો સાથે વિલીનીકરણ કરવાની કઈ સમિતિએ ભલામણ કરી ? રંગરાજન સમિતિ દત્ત સમિતિ નરસિંહમ સમિતિ ખુસરો સમિતિ રંગરાજન સમિતિ દત્ત સમિતિ નરસિંહમ સમિતિ ખુસરો સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાના માતાનું નામ જણાવો. દાનકુંવર દેવકુંવર કેસરકુંવર દયાકુંવર દાનકુંવર દેવકુંવર કેસરકુંવર દયાકુંવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 બે ચલ x અને y વચ્ચે સહસંબંધાંક 0.9 છે, તો (x-20)/10 અને (y-30)/20 વચ્ચે સહસંબંધાક ___ થાય. 0.45 આપેલ પૈકી એક પણ નહીં 1 0.90 0.45 આપેલ પૈકી એક પણ નહીં 1 0.90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 માલ વેચાણ અધિનિયમ ફક્ત નીચે મુજબના માલના વેચાણ સાથે સંબંધિત છે. વિશિષ્ટ આપેલ તમામ જંગમ સ્થાવર વિશિષ્ટ આપેલ તમામ જંગમ સ્થાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ડિવિડન્ડ જાહેર કર્યા પછી કેટલા સમયમાં ડિવિડન્ડ વૉરન્ટ સભ્યોને પોસ્ટ કરી દેવા પડે કે ડિવિડન્ડ ચૂકવી દેવું પડે ? જે તે નાણાકીય વર્ષના અંત પહેલાં 21 દિવસમાં 30 દિવસમાં 60 દિવસમાં જે તે નાણાકીય વર્ષના અંત પહેલાં 21 દિવસમાં 30 દિવસમાં 60 દિવસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Fill in the blank : Coming out or resulting from a natural tendency is called ___ Spontaneous Co-operation Income Restriction Spontaneous Co-operation Income Restriction ANSWER DOWNLOAD GUJARATI MCQ APP