GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી ક્યું માપ એકમથી મુક્ત છે ? ચલનાંક વિસ્તાર સરેરાશ વિચલન ચતુર્થક વિચલન ચલનાંક વિસ્તાર સરેરાશ વિચલન ચતુર્થક વિચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Fill in the blank :Ours is a ___ school. girl's boys girls' girls girl's boys girls' girls ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ભારતીય મૂડી બજારમાં નીચેનામાંથી કઈ, એજન્સીને ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ બજારોનું નિયમન કરવાની સત્તા છે ? RBI IRDA IBPS SEBI RBI IRDA IBPS SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કનુએ રૂ. 1250 માં ખરીદેલી સાઈકલ 8% નફો લઈને મનુને વેચી. મનુએ આ સાઈકલ રૂ. 1300 માં ભાનુને વેચી, તો મનુને નફો મળે કે ખોટ જાય ? કેટલા ટકા ? નફો 3 (14 / 27) % નફો 8 % ખોટ 8 % ખોટ 3 (19 / 27) % નફો 3 (14 / 27) % નફો 8 % ખોટ 8 % ખોટ 3 (19 / 27) % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કમ્પ્યૂટરમાં ગુજરાતી ટાઈપિંગ ન જાણતા ઉપયોગકર્તા માટે ઉપયોગી એવું ગુજરાતી ટ્રાન્સલિટરેશન કયા પ્રકારનું કી-બોર્ડ છે ? ટેરાટિક ફોનેટિક ઈન્ડિકેટ બેકલિટ ટેરાટિક ફોનેટિક ઈન્ડિકેટ બેકલિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 શ્રેણિક A = 1432 ના આઈજેન મૂલ્યો (Eigen Values) ___ λ = -2 અને λ = 5 λ = -2 અને λ = -5 λ = 2 અને λ = -5 λ = 2 અને λ = 5 λ = -2 અને λ = 5 λ = -2 અને λ = -5 λ = 2 અને λ = -5 λ = 2 અને λ = 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP