GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કર્મચારીઓને વ્યવસ્થા તંત્રએ ઘડેલ આચારસંહિતા વિશેની માહિતીથી માહિતગાર કરવા શું લખાય છે ? અરજીપત્ર નોટિસ પરિપત્ર મેમો અરજીપત્ર નોટિસ પરિપત્ર મેમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 મન્દાકાંતા છંદનું બંધારણ જણાવો. મભતતનગાગા મતનભનગાગા મભનતતગાગા મતતભનગાગા મભતતનગાગા મતનભનગાગા મભનતતગાગા મતતભનગાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કયો વિકલ્પ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અઘતન આવૃત્તિ દર્શાવે છે ? Windows 10 Windows 20 Windows 14 Windows 18 Windows 10 Windows 20 Windows 14 Windows 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 MS Excelના 27મા સ્તંભ (Column)નું નામ શું હોય છે ? AD AC AB AA AD AC AB AA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ? પ્રત્યેક વિકલનીય વિધેય સતત વિધેય થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું ડાબી અને જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. પ્રત્યેક સતત વિધેય વિકલનીય વિધેય થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. પ્રત્યેક વિકલનીય વિધેય સતત વિધેય થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું ડાબી અને જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. પ્રત્યેક સતત વિધેય વિકલનીય વિધેય થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જો ABCDમાં A=26, SUN=27 હોય, તો CAT = ___ 24 27 58 57 24 27 58 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP