GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કમ્પ્યૂટરમાં ગુજરાતી ટાઈપિંગ ન જાણતા ઉપયોગકર્તા માટે ઉપયોગી એવું ગુજરાતી ટ્રાન્સલિટરેશન કયા પ્રકારનું કી-બોર્ડ છે ? બેકલિટ ઈન્ડિકેટ ફોનેટિક ટેરાટિક બેકલિટ ઈન્ડિકેટ ફોનેટિક ટેરાટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સાહિત્યકાર રઘુવીર ચૌધરીની કૃતિ જણાવો. મેરુ રે ડગે ત્રીજો પુરુષ સાંજ છૂટ્યાની વેળા પૂણ્યશ્લોક મેરુ રે ડગે ત્રીજો પુરુષ સાંજ છૂટ્યાની વેળા પૂણ્યશ્લોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કંપની સભામાં જે કાર્યો કરવાના હોય છે તે કાર્યોની યાદી કયા નામે ઓળખાય છે ? એજન્ડા પ્રસ્તાવ સભાનોંધ ઠરાવ એજન્ડા પ્રસ્તાવ સભાનોંધ ઠરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જ્યારે વેચનાર કિંમતમાં હેરફેર કરે છે, ત્યારે તે ___ તરીકે ઓળખાય છે. ચેતવણી આપનાર (કેવિએટ એમ્પ્ટર) અયોગ્ય વેપાર પદ્ધતિઓ પ્રતિબંધિત વેપાર પદ્ધતિઓ આપેલ પૈકી એક પણ નહીં ચેતવણી આપનાર (કેવિએટ એમ્પ્ટર) અયોગ્ય વેપાર પદ્ધતિઓ પ્રતિબંધિત વેપાર પદ્ધતિઓ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જો ABCDમાં A=26, SUN=27 હોય, તો CAT = ___ 27 24 57 58 27 24 57 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ? પ્રત્યેક સતત વિધેય વિકલનીય વિધેય થાય. પ્રત્યેક વિકલનીય વિધેય સતત વિધેય થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું ડાબી અને જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. પ્રત્યેક સતત વિધેય વિકલનીય વિધેય થાય. પ્રત્યેક વિકલનીય વિધેય સતત વિધેય થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું ડાબી અને જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP